America: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત: કેટલાક દેશોને ટેરિફમાંથી મુક્તિ, નિકલ, સોનું, ફાર્માસ્યુટિકલ્સ જેવી વસ્તુઓ પર છૂટ.
Published on: 07th September, 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડિંગ પાર્ટનર દેશોને ટેરિફમાંથી મુક્તિ આપવા માટે નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો છે. આ મુક્તિ નિકલ, સોનું, ફાર્માસ્યુટિકલ સંયોજનો જેવી વસ્તુઓ પર મળશે. Trump વહીવટીતંત્રના આ આદેશ હેઠળ 45થી વધુ વસ્તુઓ પર શૂન્ય આયાત ટેરિફ મળશે. આ પગલું વૈશ્વિક વેપાર પ્રણાલીનું પુનર્ગઠન કરવાનો અને અમેરિકાના વેપાર ખાધને ઘટાડવામાં મદદરૂપ થશે.

Published on: September 07, 2025