સૂર્ય સાથે કેતુનું જોડાણ: 5 રાશિઓએ સાવધાન
સૂર્ય સાથે કેતુનું જોડાણ: 5 રાશિઓએ સાવધાન
Published on: 13th August, 2026

17 ઓગસ્ટ 2026 થી 16 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૂર્ય સાથે કેતુ જોડાશે. સૂર્ય તેજ, પિતા અને સંસારના ચાલક છે, જ્યારે કેતુ વૈરાગ્ય અને શૂન્યતા સૂચવે છે. આ બંને શત્રુ ગ્રહોનું જોડાણ બ્રહ્માંડના રાજા સૂર્ય માટે કપરી સ્થિતિ લાવશે. આ યુતિ પહેલા 12 ઓગસ્ટે સૂર્યગ્રહણ પણ થશે. આ ગ્રહોની સ્થિતિ દેશ-દુનિયા અને રાશિઓ પર અસર કરશે. વૃષભ, કન્યા, મકર રાશિઓએ સાવધાન રહેવું. મિથુન, તુલા, ધન રાશિના જાતકોના ધનમાં વધારો થશે.