રાહુ-કેતુના ગોચરથી 4 રાશિઓને મોટી મુસીબત!
રાહુ-કેતુના ગોચરથી 4 રાશિઓને મોટી મુસીબત!
Published on: 09th August, 2026

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાહુ અને કેતુ ગ્રહોની ચાલની તમામ રાશિઓ પર ઊંડી અસર પડે છે. 5 ડિસેમ્બર, 2026ના રોજ રાહુ મકર રાશિમાં અને કેતુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ મોટા ફેરફાર કરિયર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર અસર કરશે. કર્ક, સિંહ, મકર અને કુંભ રાશિના જાતકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. આ દરમિયાન તેમને માનસિક તણાવ, આર્થિક ઉતાર-ચઢાવ, કરિયરમાં અવરોધો અને ખર્ચમાં વધારા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બાકીની રાશિઓ માટે સમય મિશ્ર રહી શકે છે.