ઘરમાં વારંવાર તૂટે છે વસ્તુઓ? શનિ-રાહુના પ્રકોપ અને તેના ઉપાયો જાણો
ઘરમાં વારંવાર તૂટે છે વસ્તુઓ? શનિ-રાહુના પ્રકોપ અને તેના ઉપાયો જાણો
Published on: 08th August, 2026

જો ઘરમાં વારંવાર વસ્તુઓ તૂટતી હોય, તો તે વાસ્તુ દોષ અથવા કુંડળીમાં ગ્રહોની નકારાત્મક અસર હોઈ શકે છે. શનિ અને રાહુની નબળી સ્થિતિને કારણે કાચના વાસણો, ઈલેક્ટ્રોનિક સામાન વારંવાર તૂટી શકે છે અથવા નુકસાન થઈ શકે છે. અણધારી મુશ્કેલીઓ, નાણાકીય નુકસાન અને કિંમતી વસ્તુઓ ખોવાઈ જવી એ નબળા ગ્રહોના સંકેત છે. આવા દોષો દૂર કરવા માટે મીઠાવાળા પાણીનું પોતું, શનિદેવની પૂજા, ગાયના ઘીનો દીવો અને ઈશાન ખૂણો સાફ રાખવા જેવા સરળ ઉપાયો અપનાવી શકાય છે.