ઘરમાં પૈસા નથી ટકતાં કે લગ્નમાં વિલંબ?
ઘરમાં પૈસા નથી ટકતાં કે લગ્નમાં વિલંબ?
Published on: 30th September, 2026

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પિતૃ દોષ જીવનમાં અનેક મુશ્કેલીઓ લાવી શકે છે, જેમ કે ઘરમાં અશાંતિ, આર્થિક તંગી, કાર્યમાં અવરોધ, લગ્નમાં વિલંબ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ. જન્મકુંડળીના નવમા સ્થાનમાં ગ્રહોની સ્થિતિને પિતૃ દોષ સાથે જોડવામાં આવે છે. પૂર્વજોના અધૂરા કર્મ અથવા અશાંત આત્માને કારણે આ દોષ સર્જાઈ શકે છે. કમાણી હોવા છતાં પૈસા ખર્ચાઈ જવા, બિઝનેસમાં નિષ્ફળતા, નોકરીમાં મુશ્કેલી, દેવું વધવું, લગ્નમાં વારંવાર અડચણ આવવી, અને પારિવારિક સંપત્તિ વિવાદ પિતૃ દોષના સંકેત છે. Pitru Paksha દરમિયાન તર્પણ, શ્રાદ્ધ, દાન અને બ્રાહ્મણ ભોજન જેવા ઉપાયો રાહત આપી શકે છે.