સદગુરૂ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં આગ, સદનસીબે કોઇ જાનહાની નહીં.
સદગુરૂ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં આગ, સદનસીબે કોઇ જાનહાની નહીં.
Published on: 16th May, 2026

સક્કરબાગ પાસે સદગુરૂ એન્ટરપ્રાઇઝના બંધ ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી. ફાયરની ટીમે 50 હજાર લીટર પાણીનો મારો ચલાવી ત્રણ કલાકે આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. આગના કારણોની તપાસ ચાલુ છે.