વેડચ ગામે પાંચ અનાથ દીકરીઓનો ભવ્ય સમૂહલગ્નોત્સવ યોજાયો.
વેડચ ગામે પાંચ અનાથ દીકરીઓનો ભવ્ય સમૂહલગ્નોત્સવ યોજાયો.
Published on: 16th May, 2026

જંબુસરના વેડચ ગામે શિવ એજ્યુકેશન એન્ડ વેલ્ફ્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 અનાથ દીકરીઓનો વિનામૂલ્યે સમૂહલગ્નોત્સવ યોજાયો. નવવધૂઓને 51 વસ્તુઓ કરિયાવર રૂપે મળી. દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી સફળતા મળી.