નેત્રંગ તાલુકામાં નદી-નાળા અને ચેકડેમ ઊંડા કરવા ખેડૂતોની માગ.
નેત્રંગ તાલુકામાં નદી-નાળા અને ચેકડેમ ઊંડા કરવા ખેડૂતોની માગ.
Published on: 16th May, 2026

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચેકડેમો અને નદી-નાળાઓમાં માટી પુરાણથી પાણી સંગ્રહ ક્ષમતા ઘટી છે. ખેડૂતોની માગ છે કે ચેકડેમો અને નદી-નાળાઓ ઊંડા કરવામાં આવે. જેથી સિંચાઈ અને પીવા માટે પાણી સરળતાથી મળી શકે અને જમીનમાં પાણીનું સ્તર વધી શકે.