બંગાળ જનસભામાં રેકોર્ડ તૂટ્યા: PM મોદી.
બંગાળ જનસભામાં રેકોર્ડ તૂટ્યા: PM મોદી.
Published on: 19th April, 2026

પશ્ચિમ બંગાળના વિષ્ણુપુરમાં PM મોદીની રેલી યોજાઈ, જેમાં બંગાળની જનસભામાં તમામ રેકોર્ડ તૂટ્યા હોવાનો દાવો PM મોદીએ કર્યો. આ અંગેની વધુ માહિતી માટે Twitter પર ANIના ટ્વીટને ટાંકવામાં આવ્યું છે.