જામનગર BJP ઉમેદવાર જયરાજસિંહ જાડેજાની યુવક સાથે બોલાચાલી, "તારો મત નથી જોતો" નું નિવેદન.
જામનગર BJP ઉમેદવાર જયરાજસિંહ જાડેજાની યુવક સાથે બોલાચાલી, "તારો મત નથી જોતો" નું નિવેદન.
Published on: 19th April, 2026

જામનગરમાં BJP ઉમેદવાર જયરાજસિંહ જાડેજા અને યુવક વચ્ચે બોલાચાલી થઈ, જેમાં જયરાજસિંહે યુવકને "તારો મત નથી જોતો" કહ્યું. આ ઘટના વોર્ડ નંબર 2 માં બની, જ્યાં જયરાજસિંહ જનસંપર્ક માટે નીકળ્યા હતા. યુવકે કામ બાબતે રજૂઆત કરતા મામલો ગરમાયો. જયરાજસિંહે કહ્યું કે "બધાય કામ પૈસાથી જ કરાવી લેવાય". આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા જાગી છે.