પાકિસ્તાનમાં તૂર્કી-ચીનના વિમાનોએ ૬૦ કલાકમાં મોકલ્યો ડ્રોન અને શસ્ત્રોનો જંગી જથ્થો
પાકિસ્તાનમાં તૂર્કી-ચીનના વિમાનોએ ૬૦ કલાકમાં મોકલ્યો ડ્રોન અને શસ્ત્રોનો જંગી જથ્થો
Published on: 21st August, 2026

પાકિસ્તાનમાં ડિફેન્સ ફોર્સીસ ઓફ પાકિસ્તાન એક્ટને મંજૂરી મળ્યા બાદ, ૬૦ કલાકમાં તૂર્કી અને ચીનના સૈન્ય વિમાનોએ જંગી પ્રમાણમાં ડ્રોન સહિતનો શસ્ત્ર સરંજામ પાકિસ્તાન એરબેઝ પર ઉતાર્યો હોવાના અહેવાલોથી સંરક્ષણ ક્ષેત્રે ચકચાર મચી છે. આ ઘટનાક્રમ ભારત માટે જોખમી માનવામાં આવે છે. પાકિસ્તાની સંસદે ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની સત્તામાં વધારો કરતો કાયદો પસાર કર્યો છે. ચીનના military aircraft રાવલપિંડી અને કરાચી ખાતે, જ્યારે તૂર્કીના transport વિમાનો પણ પાકિસ્તાન પહોંચ્યા હતા. આ દરમિયાન, ભારત આગામી મહિનામાં Sukhoi-30 fighter jet પરથી બન્કર બસ્ટર બોમ્બનું પરીક્ષણ કરવાની તૈયારીમાં છે.