સેન્સેક્સ 500 પોઈન્ટ વધી 81,600 પર, નિફ્ટીમાં 120 પોઈન્ટની તેજી, IT અને બેંકિંગ શેરોમાં ખરીદી.
સેન્સેક્સ 500 પોઈન્ટ વધી 81,600 પર, નિફ્ટીમાં 120 પોઈન્ટની તેજી, IT અને બેંકિંગ શેરોમાં ખરીદી.
Published on: 10th September, 2025

આજે સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 81,600 પર ટ્રેડ કરી રહ્યો છે, નિફ્ટી 120 પોઈન્ટ વધી 25,000ના સ્તરે છે. NSEના IT INDEXમાં 2.01%નો વધારો થયો છે અને બેંકિંગ, ફાર્મા INDEXમાં પણ તેજી છે. 9 સપ્ટેમ્બરના રોજ FIIએ ₹2,050 કરોડના શેર ખરીદ્યા હતા. ગઈકાલે સેન્સેક્સ 314 પોઈન્ટ વધ્યો હતો.