PM મોદી બાંગ્લાદેશ નહીં જાય, ઓમ બિરલા તારિક રહેમાનના શપથ સમારોહમાં હાજર રહેશે.
PM મોદી બાંગ્લાદેશ નહીં જાય, ઓમ બિરલા તારિક રહેમાનના શપથ સમારોહમાં હાજર રહેશે.
Published on: 16th February, 2026

India Bangladesh News: તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં PM મોદીને આમંત્રણ હતું, પરંતુ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સમારંભમાં ચાયના, પાકિસ્તાન, તૂર્કી, સઉદી અરેબિયા, યુ.એ.ઈ. પણ હાજર રહેશે.