મસ્કની SpaceX 75 અબજ ડોલરના IPO માટે તૈયાર: સાઉદી અરામ્કોનો રેકોર્ડ તૂટશે.
મસ્કની SpaceX 75 અબજ ડોલરના IPO માટે તૈયાર: સાઉદી અરામ્કોનો રેકોર્ડ તૂટશે.
Published on: 04th April, 2026

Elon Muskની SpaceX કંપની શેરબજારમાં ઇતિહાસ રચવા માટે IPO લાવશે. કંપનીનું વેલ્યુએશન 2 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. SpaceX સાઉદી અરામ્કોના 29.4 અબજ ડોલરના IPOનો વર્લ્ડ રેકોર્ડ તોડશે. જૂન 2026 સુધીમાં રોકેટ અને AI પાવરહાઉસ કંપનીના શેર ટ્રેડિંગ માટે આવશે. SpaceXએ અમેરિકામાં IPO માટે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા.