કપિલ દેવ પાકિસ્તાન પર ભડક્યા: ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાથી તમારા પ્લેયર્સને નુકસાન થશે.
કપિલ દેવ પાકિસ્તાન પર ભડક્યા: ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાથી તમારા પ્લેયર્સને નુકસાન થશે.
Published on: 04th February, 2026

પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની મેચનો બહિષ્કાર કરતા કપિલ દેવે કહ્યું કે, આ નિર્ણયથી પાકિસ્તાનની યુવા પેઢીને નુકસાન થશે. ભારત-પાકિસ્તાનની મેચ કોલંબોમાં થવાની હતી, પરંતુ પાકિસ્તાને ના પાડી. કપિલ દેવે NDTV સાથે વાત કરતા કહ્યું કે, બોર્ડના આ નિર્ણયથી દેશની શાખ ઘટે છે. ICCએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે પોતાના વલણ પર ફરીથી વિચાર કરવો જોઈએ. તમે તમારા જ ખેલાડીઓ સાથે અન્યાય કરી રહ્યા છો.