રૂપિયામાં ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ડોલર 90.04 નીચામાં.
રૂપિયામાં ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ડોલર 90.04 નીચામાં.
Published on: 04th February, 2026

મુંબઈ કરન્સી બજારમાં ડોલર તૂટતા રૂપિયો સ્પ્રિંગની જેમ ઉછળ્યો. USએ ટેરીફ ઘટાડતા અને શેરબજારમાં 2000થી વધુ પોઈન્ટનો ઉછાળો આવતા રૂપિયામાં તેજી આવી. ડોલરના ભાવ રૂ.91.52 વાળા આજે સવારે રૂ.90.04 થયા.