દવાઓ લેવા ભારત આવે તે પહેલા જ ઈરાની વિમાનને અમેરિકાએ નષ્ટ કર્યું.
દવાઓ લેવા ભારત આવે તે પહેલા જ ઈરાની વિમાનને અમેરિકાએ નષ્ટ કર્યું.
Published on: 30th March, 2026

ઈરાન-અમેરિકા યુદ્ધમાં એક તરફ શાંતિ અને સમાધાનની વાત થઈ રહી છે અને બીજી તરફ સતત હુમલાઓ થઈ રહ્યા છે. આ તબક્કામાં અમેરિકાની એરસ્ટ્રાઈકમાં ઈરાની એરલાઈન્સનું એક વિમાન ક્ષતિગ્રસ્ત થયું છે. ઈરાનની એરલાઈન્સ મહાન (Mahan Air) એરલાઈનનું વિમાન અમેરિકાની એરસ્ટ્રાઈકનું શિકાર બન્યું છે. આ વિમાન રાહત સામગ્રી લેવા માટે દિલ્હી આવવાનું હતું. 1 એપ્રિલના રોજ ભારતથી માનવીય સહાય લેવા માટે આવવાનું હતું, તે પહેલા જ મશહદ એરપોર્ટ પર થયેલા અમેરિકન હુમલામાં આ પ્લેનને નુકસાન થયું છે.