યુક્રેનને યુ.એસ.ના લશ્કરી સમર્થનમાં ઘટાડો?
યુક્રેન અમેરિકા પાસેથી મળતા લશ્કરી સમર્થનમાં ઘટાડો અનુભવી રહ્યું છે, જેની અસર તાજેતરના રશિયન મિસાઈલ હુમલાઓમાં સ્પષ્ટ દેખાઈ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે રશિયન ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા ન કરવાની સલાહ આપી હતી. એલન મસ્કના સ્ટારલિંક સેટેલાઇટ સેવા પણ આ સમયે નિષ્ક્રિય બનતાં યુક્રેનની મુશ્કેલીઓ વધી છે.
