નિષ્ણાતો Trumpનું સરેન્ડર અને અમેરિકાની હારના કારણો ગણાવી રહ્યા છે.
નિષ્ણાતો Trumpનું સરેન્ડર અને અમેરિકાની હારના કારણો ગણાવી રહ્યા છે.
Published on: 08th April, 2026

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો છે. ડોનાલ્ડ ટ્રમ્પ આને જીત ગણાવે છે, પરંતુ નિષ્ણાતો તેને અમેરિકાનું 'આત્મસમર્પણ' માને છે. 39 દિવસના જંગ અને 40 અબજ ડોલરના ખર્ચ પછી પણ અમેરિકા ઈરાન પાસે શરતો મનાવી શક્યું નથી. વોશિંગ્ટનને તેહરાનની શરતો પર સમજૂતી કરવી પડી. આ હારના મુખ્ય કારણોમાં હોર્મુઝ પર ઈરાનનો કબજો, યુરેનિયમનો મુદ્દો પડતો મૂકાયો અને સાથી દેશોની ઉપેક્ષા જેવા કારણો છે.