ડીલ નિષ્ફળ થતાં ટ્રમ્પ યુદ્ધના મૂડમાં: અમેરિકાની ઈરાન સામે સૈન્ય કાર્યવાહીની તૈયારી.
ડીલ નિષ્ફળ થતાં ટ્રમ્પ યુદ્ધના મૂડમાં: અમેરિકાની ઈરાન સામે સૈન્ય કાર્યવાહીની તૈયારી.
Published on: 13th April, 2026

અમેરિકા-ઈરાનની શાંતિ વાટાઘાટો નિષ્ફળ, કૂટનીતિક રસ્તા બંધ થતાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા સૈન્ય દબાણ વધારવાની રણનીતિ. ટ્રમ્પે સલાહકારો સાથે ચર્ચા કરી ઈરાન પર દબાણ વધારવાની વાત કરી. અમેરિકન સૈન્ય હાઈએલર્ટ પર, ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓ પર હવાઈ હુમલા થઈ શકે છે.