સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ, હંગામો થવાની શક્યતા, ઉમેદવારો 14-15 એપ્રિલે ફોર્મ પાછા ખેંચશે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ, હંગામો થવાની શક્યતા, ઉમેદવારો 14-15 એપ્રિલે ફોર્મ પાછા ખેંચશે.
Published on: 13th April, 2026

રાજ્યની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને AAP દ્વારા પ્રચાર શરૂ થયો છે. 13 એપ્રિલે ફોર્મની ચકાસણી થશે, જેમાં ગરમાગરમી અને હંગામો થવાની શક્યતા છે. ફોર્મ ચકાસણી બાદ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે, હરીફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે પ્રયાસો કરશે. AAP એ પોલીસ પર BJP ના ઈશારે કાર્યકર્તાઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે.