વડોદરા, રાજકોટમાં BJP-કોંગ્રેસ અને સુરતમાં BJP સામે AAPના ઉમેદવારો વચ્ચે જંગ.
વડોદરા, રાજકોટમાં BJP-કોંગ્રેસ અને સુરતમાં BJP સામે AAPના ઉમેદવારો વચ્ચે જંગ.
Published on: 13th April, 2026

ગુજરાત પાલિકા-પંચાયતની ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો પ્રચારમાં લાગ્યા છે. વડોદરા, રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે, જ્યારે સુરતમાં BJP સામે AAP મેદાનમાં છે. દિવ્યભાસ્કરે વડોદરા-રાજકોટમાં BJP-કોંગ્રેસ અને સુરતમાં BJP-AAPની ફોટો સાથેની યાદી તૈયાર કરી છે. આ વખતે election જંગ જામશે એવું લાગે છે.