SIR હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા.
SIR હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા.
Published on: 13th April, 2026

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હેઠળ ભારતીય ચૂંટણી પંચે 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીમાંથી આશરે 5.2 કરોડ અયોગ્ય મતદારોનાં નામ હટાવ્યા છે. આ અભિયાનમાં કુલ 51 કરોડ મતદારોની તપાસ કરવામાં આવી હતી, જેમાં હટાવાયેલા મતદારોની સંખ્યા કુલ મતદારોનાં 10.2 ટકા છે.