સિસ્કોએ એઆઈ અપનાવીને 4,000 કર્મચારીઓની છટણી કરી.
સિસ્કોએ એઆઈ અપનાવીને 4,000 કર્મચારીઓની છટણી કરી.
Published on: 15th May, 2026

વૈશ્વિક ધોરણે પાંચ ટકા કર્મચારીઓ અસરગ્રસ્ત - એઆઈ ડેટા સેન્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં માંગ વધી : કંપનીને 1 અબજ ડોલરથી વધુના ઓર્ડર મળ્યા  ન્યૂ યોર્ક: અમેરિકાની ટેકનોલોજી કંપની સિસ્કોએ લગભગ ૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપની હવે એઆઈ, સાયબર સિક્યોરિટી અને સિલિકોન ટેકનોલોજી બિઝનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.