બેલ્જિયમમાં પાઇપલાઇન ખોદકામ દરમિયાન મળ્યા ₹100 કરોડના સોનાના સિક્કા
બેલ્જિયમમાં પાઇપલાઇન ખોદકામ દરમિયાન મળ્યા ₹100 કરોડના સોનાના સિક્કા
Published on: 15th August, 2026

બેલ્જિયમના ડેન્ડરમોન્ડે શહેરમાં એક જૂની મિલકતના ભોંયરામાં પાઇપલાઇન નાખવા માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન લગભગ €9 મિલિયન (₹100 કરોડ) મૂલ્યનો સોનાનો ખજાનો મળી આવ્યો છે. કામદારોએ પ્રામાણિકતા દર્શાવી તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. આ મિલકત હાલ CAW Oost-Vlaanderen નામની ચેરિટી સંસ્થાની માલિકીની છે. બેલ્જિયમના કાયદા મુજબ, જો 5 વર્ષ સુધી કોઈ વારસદાર સામે નહીં આવે અને સોનું ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલું નહીં હોય, તો ખજાનો શોધનાર કામદારો અને મિલકતની માલિક સંસ્થા વચ્ચે વહેંચવામાં આવી શકે છે.