બાંગ્લાદેશમાં તારિક રહેમાનની BNPની 'ડબલ સેન્ચુરી', 17 વર્ષ બાદ પુનરાગમન નિશ્ચિત.
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની BNPની 'ડબલ સેન્ચુરી', 17 વર્ષ બાદ પુનરાગમન નિશ્ચિત.
Published on: 13th February, 2026

બાંગ્લાદેશમાં ચૂંટણી બાદ BNPએ 200 બેઠકો વટાવી, 17 વર્ષ બાદ સત્તામાં પુનરાગમનની સંભાવના છે, જમાતને 68 બેઠકો મળી. આ પરિણામો લોહિયાળ સત્તાપલટા પછી આવી રહ્યા છે જે મોટો ફેરફાર દર્શાવે છે.