દિલ્હીમાં દેશનું સૌથી મોટું સુરક્ષા દળ CAPF સરકાર સામે કોર્ટમાં લડી રહ્યું છે.
દિલ્હીમાં દેશનું સૌથી મોટું સુરક્ષા દળ CAPF સરકાર સામે કોર્ટમાં લડી રહ્યું છે.
Published on: 13th February, 2026

દેશની આંતરિક સુરક્ષા સંભાળનારુ સૌથી મોટું દળ, CRPF, BSF, CISF, ITBP અને SSB એટલે કે CAPF કેન્દ્ર સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં લડાઈ લડી રહ્યું છે. આ દળો ગૃહમંત્રાલય હેઠળ કામ કરે છે, જેમને કાયદાકીય વાંધો છે. CRPFની સ્થાપના અંગ્રેજોએ કરી હતી, અને આઝાદી પછી CAPF નામ અપાયું.