દિલ્હીમાં હળવો વરસાદ અને આગામી 7 દિવસ સુધી આવું વાતાવરણ રહેશે.
દિલ્હીમાં હળવો વરસાદ અને આગામી 7 દિવસ સુધી આવું વાતાવરણ રહેશે.
Published on: 31st March, 2026

દિલ્હીમાં હળવા વરસાદથી ગરમીમાં રાહત, હવામાન વિભાગ મુજબ 7 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબમાં વરસાદની આગાહી છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા ચાલુ રહેશે. તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં હળવો વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. લોકોએ સાવચેતી રાખવી.