ચોમાસામાં પણ ખાડા અને રોડના પેચવર્કનું કામ કરાશે:VMC 'કોલ્ડ મિક્સ ડામર'નો ઉપયોગ કરી નાના-મોટા ખાડા પુરશે, સિટી એન્જિ. કહ્યું- આ ડામર કામચલાઉ પ્રશ્ન હલ કરે છે
Published on: 21st June, 2025
વડોદરા કોર્પોરેશન વરસાદ દરમિયાન રસ્તાઓ પર પડતા નાના-મોટા ખાડા કોલ્ડ મિક્સ ડામર વડે તરત પુરી દેવાની તૈયારીમાં છે. સામાન્ય રીતે હોટ મિક્સ ડામરનો ઉપયોગ કરી નવા રોડ અને પેચવર્ક કાર્ય થાય છે, જ્યારે વરસાદ સમયે કોલ્ડ મિક્સ ડામર પાણીના સંપર્ક માટે અનુકૂળ અને કામ ચલાઉ વિકલ્પ છે. આ ટેક્નોલોજીથી, ખાડા ઝડપથી ભરવામાં આવે છે. વડોદરા કોર્પોરેશન દ્વારા ₹ 5.45 કરોડના બજેટમાં ચાર ઝોનના વિવિધ પ્રોજેક્ટ માટે આ સામગ્રીનું વિતરણ અને ઇજારો અપાય છે. ચોમાસામાં ક્વિક રિસ્પોન્સ ટીમો શહેરીજનોની સુવિધા માટે કાર્યરત રહેશે.

Published at: June 21, 2025
Read More at દિવ્ય ભાસ્કર