દોડધામ:આહવાના રાની ફળિયામાં જૂનુ મકાન એક બાજુ બેસી જતા દોડધામ
Published on: 29th June, 2025
ડાંગ જિલ્લાના આહવાના રાની ફળિયામાં ભારે વરસાદને કારણે એક જૂનું મકાન બેસી ગયું. સંતોષભાઈ અમૃતભાઈ કાડવા નામના ઘરમાલિક બહાર હોવાથી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં ઉપસરપંચ હરિરામ સાવંત તરત જ પહોંચી ગયા અને તલાટીને જાણ કરી રોજકામ કરવા સૂચના આપી. સાવંતે રહીશની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તાત્કાલિક આર્થિક મદદ કરી માનવતા દર્શાવી.

Published at: June 29, 2025
Read More at દિવ્ય ભાસ્કર