સિઝનનું સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન, 43 ડિગ્રી જેવો અનુભવ.
સિઝનનું સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન, 43 ડિગ્રી જેવો અનુભવ.
Published on: 11th May, 2026

સુરત શહેરમાં સિઝનનું સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું, 6 કિમીના મંદ પવનથી 43 ડિગ્રી જેવો અનુભવ થયો. રાજસ્થાન તરફથી ગરમ પવન ફૂંકાતાં બપોરે હાલત કફોડી બની. આગામી બે દિવસ હીટવેવને લઈ ગરમી હજી વધી શકે છે. આરોગ્ય વિભાગે સૂચનો આપ્યાં છે.