PM નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે,  'દિલ સે મોદી'ના નારા સાથે જામનગરમાં જનમેદનીનો દેખાયો ઉત્સાહ.
PM નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે, 'દિલ સે મોદી'ના નારા સાથે જામનગરમાં જનમેદનીનો દેખાયો ઉત્સાહ.
Published on: 11th May, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ અને ૧૧ મેના રોજ પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે છે. રવિવારે રાત્રે જામનગર પહોંચતા જ તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ પીએમ મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે.