ઉકાઈ ડેમમાં 33,466 ક્યુસેક પાણીની આવક: જળસપાટી 317.46 ફૂટે પહોંચી
Published on: 29th June, 2025
દક્ષિણ ગુજરાતના લાઇફલાઇન સમાન ઉકાઈ ડેમમાં ચોમાસાના કારણે પાણીની આવક વધી છે. હાલમાં 33,466 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી 317.46 ફૂટે પહોંચી છે, જ્યારે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. નીચાણવાળા વિસ્તારોમાં 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચોમાસુ સક્રિય થતા પાણીની આવકમાં વધારો થયો છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર મુજબ water management કરવામાં આવી રહ્યું છે.

Published at: June 29, 2025
Read More at દિવ્ય ભાસ્કર