જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી વાતાવરણ આહલાદક બન્યું.
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાથી વાતાવરણ આહલાદક બન્યું.
Published on: 31st March, 2026

વરસાદ પછી જમ્મુ-કાશ્મીરના હવામાનમાં અચાનક ઠંડક વધી ગઈ છે, જેના કારણે વાતાવરણ આહલાદક બન્યું છે. લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ હિમવર્ષાથી tourism ને પણ boost મળવાની શક્યતા છે. આહલાદક વાતાવરણથી સ્થાનિક લોકો અને tourists ખુશખુશાલ છે.