ચાલકોના માથે જોખમ:નાનાપોંઢા ને. હા. 56 કોલક નદીના પુલ પર પડ્યું બાકોરું
Published on: 22nd June, 2025
નાના પોંઢાથી વાપી તરફ જતા નેશનલ હાઈવે 56 પર આવેલ કોલક નદીના પુલ ઉપર બાકોરું પડતા વાહન ચાલકોને જોખમ સર્જાયું છે. માન નદીના પુલ ઉપર બાકોરું પડ્યું હતું અને હવે તેણે કરંજવેરી નજીક તેનું સમારકામ થયું છે. પરંતુ કોલક નદીના પુલ ઉપર બાકોરું પડવાથી અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને જોખમ છે અને નદીનું પાણી બાકોરામાંથી દેખાય છે. પુલનો રસ્તો ખરાબ અને ખાડાઓ ભરેલા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલ પડે છે, જેને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા ઊભી થઇ છે. લોકો હાઈવે ઓથોરિટી પાસે વહેલી તકે સમારકામની માંગ કરી રહ્યા છે.

Published at: June 22, 2025
Read More at દિવ્ય ભાસ્કર