રસ્તો થયો બંધ: વડેલા તળાવની પાળ તૂટતા ડામર રોડ પર માટી ફરી વળી
Published on: 29th June, 2025
લીમખેડા તાલુકાના વડેલા ગામના તળાવની પાળનું ધોવાણ થતા ડામર રોડ પર માટીનો થર જામી ગયો છે, જેના લીધે રસ્તો બંધ છે. વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, અને બાળકોને નિશાળે જવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. વડલા કબીર મંદિરથી સ્મશાન સુધીના ડામર રોડ પર દિલ્હી-મુંબઈ કોરિડોર ઓથોરિટી દ્વારા બનાવેલું નાળું પાણીમાં ગરકાવ થતા, ગામ માટે વધુ એક ચિંતા ઉભી થઇ છે. આ સમસ્યા તંત્રની બેદરકારીથી થયેલી માનવસર્જિત આપત્તિ હોવાથી ગ્રામજનો તાત્કાલિક નિરાકરણની માંગ કરી રહ્યા છે.

Published at: June 29, 2025
Read More at દિવ્ય ભાસ્કર