ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર પકડાયો.
ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર પકડાયો.
Published on: 15th March, 2026

રાજકોટ SOGએ મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને પકડ્યો. 45 વર્ષીય ભાવેશ જોશી ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન જપ્ત કર્યા. તે છેલ્લા 6 મહિનાથી આરોગ્ય સાથે ચેડા કરતો હતો, અને કોલેજ સુધીનો અભ્યાસ હોવા છતાં દવાખાનું ખોલ્યું હતું.