વાવ થરાદની માલસણ કેનાલની OVERFLOW લાઈન બંધ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યું.
વાવ થરાદની માલસણ કેનાલની OVERFLOW લાઈન બંધ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યું.
Published on: 15th March, 2026

ઉત્તર ગુજરાતના વાવ થરાદની કેનાલની OVERFLOW લાઈન બંધ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં, જેનાથી પાકને નુકસાન થયું. ખેડૂતોની રજૂઆત છતાં કામગીરી ન થઈ. વાવડી માઈનોર કેનાલમાં OVERFLOW લાઈન બંધ થવાથી ઘઉં અને જુવાર જેવા પાકને નુકસાન થયું છે, અને ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.