રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક 150ની સ્પીડે કાર ડિવાઈડર સાથે અથડાતા 20 વર્ષીય યુવાનનું કરુણ મોત થયું.
રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક 150ની સ્પીડે કાર ડિવાઈડર સાથે અથડાતા 20 વર્ષીય યુવાનનું કરુણ મોત થયું.
Published on: 15th March, 2026

રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા 20 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું. કાર 150 km/hrની સ્પીડે દોડતી હોવાનો વિડીયો Instagram સ્ટોરી પર મુકાયો હતો. સ્પીડમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો. અન્ય બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.