ગુજરાતમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ અને વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા.
ગુજરાતમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ અને વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા.
Published on: 03rd February, 2026

રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહીથી ચિંતા વધી છે. હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે. વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં કમોસમી વરસાદની સંભાવના છે. અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં સતર્કતા રાખવા સૂચના અપાઈ છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ થઈ શકે છે. ખેડૂતો માટે આ માવઠું ચિંતાજનક બની શકે છે.