કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આશરે 60 ટકા મતદાન.
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આશરે 60 ટકા મતદાન.
Published on: 27th April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60% મતદાન થયું, 25551 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ. ગરમીના કારણે બપોરે મતદાન ઓછું રહ્યું પણ અંતિમ કલાકોમાં વધ્યું. પરિણામ 28 એપ્રિલે જાહેર થશે, ત્યારે ખબર પડશે કે કયો ઉમેદવાર અથવા પક્ષ મેદાન મારે છે. અમદાવાદમાં આગ વરસાવતી ગરમી વચ્ચે મતદાન સંપન્ન થયું.