ગરમી 44 ડિગ્રી થતા રાજ્યમાં વીજળીની માંગ વધી
ગરમી 44 ડિગ્રી થતા રાજ્યમાં વીજળીની માંગ વધી
Published on: 27th April, 2026

ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવતા AC, કૂલરનું વેચાણ વધ્યું, વડોદરામાં વીજ માંગ 475 MW થઈ. MGVCLની માંગ 2751 MW રહી. રાજ્યમાં વીજ માંગ 25630 MW રહી, જે ગયા શુક્રવારે 24974 MW હતી. દેશમાં વીજ માંગ 256 GW રહી, આ વર્ષે 275 GW રહેવાનું અનુમાન છે.