ગોલ્ડ ETFમાં ઈન્ફલો બમણાથી વધુ વધીને રૂ. 24000 કરોડ, રોકાણકારોનો સલામત રોકાણ તરફ ઝોક.
ગોલ્ડ ETFમાં ઈન્ફલો બમણાથી વધુ વધીને રૂ. 24000 કરોડ, રોકાણકારોનો સલામત રોકાણ તરફ ઝોક.
Published on: 11th February, 2026

ગોલ્ડ ETFમાં જંગી રોકાણ! બજારની સ્થિતિને જોતા રોકાણકારો સલામત રોકાણ તરફ વળ્યા. જાન્યુઆરી, ૨૦૨૬માં ગોલ્ડ ETFમાં રૂપિયા ૨૪૦૩૯.૯૬ કરોડનો ઈન્ફલોસ થયો, જે ડિસેમ્બર, ૨૦૨૫ કરતા 106% વધુ છે.