ભારત સહિત Emerging Markets વિકસિત દેશોથી વધુ સારી કામગીરી કરશે.
ભારત સહિત Emerging Markets વિકસિત દેશોથી વધુ સારી કામગીરી કરશે.
Published on: 25th December, 2025

ભારત સહિતની Emerging Markets 2026 સુધીમાં વિકસિત બજારોથી વધુ સારી કામગીરી કરશે, કારણ કે મજબૂત ઘરેલું માગ અને સાનુકૂળ માળખાકીય સ્થિતિ છે. Goldman Sachs ના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતનો આર્થિક વિકાસ દર 2026 માં 6.70% અને 2027 માં 6.80% રહેવાનો અંદાજ છે.