સ્વામિ સહજાનંદ કોલેજ ઈન્ટર કોલેજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની.
સ્વામિ સહજાનંદ કોલેજ ઈન્ટર કોલેજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની.
Published on: 21st December, 2025

એમ.કે.ભાવનગર યુનિવર્સિટીની સ્વ.જયંતિભાઇ ધરાજીયા ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્વામી સહજાનંદ કોલેજે મારુતિ કોલેજને 84 રનથી હરાવી ચેમ્પિયનશિપ જીતી. ઋષિરાજસિંહ ગોહિલ 'Man of the Match', વીર ભટ્ટ 'Man of the series' અને બેસ્ટ બેટસમેન, તેમજ કેવલ ઝાપડીયાને બેસ્ટ બોલરનો એવોર્ડ મળ્યો. સ્વામી સહજાનંદ કોલેજે 208 રન કર્યા, જેમાં હીત લંગાળીયાના 105 રન હતા. મારુતિ કોલેજ 124 રન જ કરી શકી.