સૂર્યાની કેપ્ટનશીપમાં ઈન્ડિયા ચેમ્પિયન બનશે?
સૂર્યાની કેપ્ટનશીપમાં ઈન્ડિયા ચેમ્પિયન બનશે?
Published on: 08th March, 2026

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. જો ભારત જીતશે, તો સૂર્યકુમાર યાદવ ધોની અને રોહિત પછી વર્લ્ડ કપ જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બનશે. સૂર્યાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એકપણ T20 સિરીઝ હારી નથી. ભારત પાસે આ ટ્રોફી ડિફેન્ડ કરનાર પ્રથમ યજમાન દેશ બનવાની સુવર્ણ તક છે.