સોશિયલ મીડિયા પર 'પનોતી'ની અફવા વચ્ચે ફેન્સનો લીંબુ-મરચાંનો તોડ:
સોશિયલ મીડિયા પર 'પનોતી'ની અફવા વચ્ચે ફેન્સનો લીંબુ-મરચાંનો તોડ:
Published on: 08th March, 2026

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પનોતી કહેવાતા ફેન્સે લીંબુ-મરચાંથી નજર ઉતારી. કેટલાક લોકોએ સ્ટેડિયમની આરતી ઉતારી, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. તુલિપે પણ VIDEO પોસ્ટ કર્યો અને કહ્યું કે જસપ્રીત બુમરાહ ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. સોશિયલ મીડિયામાં હિસ્ટ્રી રીપીટ જેવી TAGLINE ચાલી રહી છે. તુલિપે જણાવ્યું કે સ્ટેડિયમ પનોતી છે એવું તે માનતો નથી.