રેલવે ક્રિકેટ એકેડેમી ટીમનો દક્ષિણામૂર્તિ ક્રિકેટ એકેડેમી-એ ટીમ સામે વિજય.
રેલવે ક્રિકેટ એકેડેમી ટીમનો દક્ષિણામૂર્તિ ક્રિકેટ એકેડેમી-એ ટીમ સામે વિજય.
Published on: 26th December, 2025

ભાવનગરમાં આયોજિત અંડર-14 સૌરાષ્ટ્ર કક્ષાની ઇન્ટર એકેડેમી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રેલવે ક્રિકેટ એકેડેમીએ દક્ષિણામૂર્તિ ક્રિકેટ એકેડેમી-એ ટીમને હરાવી. રેયાંશ બાથમને Best Batsman, ધાર્મિક રાઠોડને Best Bowler અને નીખીલ યાદવને Best Fielder જાહેર કરાયા. રેયાંશ બાથમે 47 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી. કેવીન પારેખે 4 વિકેટ લીધી.