લિયોનેલ મેસીના ભારત પ્રવાસનો ખર્ચ જાણીને બધા ચોંકી ગયા!
લિયોનેલ મેસીના ભારત પ્રવાસનો ખર્ચ જાણીને બધા ચોંકી ગયા!
Published on: 22nd December, 2025

લિયોનેલ મેસીના ભારતના પ્રવાસમાં કોલકાતા, હૈદરાબાદમાં કાર્યક્રમો થયા. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં અફરાતફરી અને તોડફોડ થઈ. SIT તપાસમાં આ પ્રવાસના ખર્ચની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ભારત પ્રવાસ પાછળ કુલ 100 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થયો હતો. આ કુલ બજેટમાંથી 89 કરોડ રૂપિયા મેસીને ફી તરીકે ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 11 કરોડ રૂપિયા ભારત સરકારને ટેક્સ પેટે ભરવામાં આવ્યા હતા.