સેમિફાઇનલમાં ભારતને પહોંચાડનારા 5 હીરોઝ
સેમિફાઇનલમાં ભારતને પહોંચાડનારા 5 હીરોઝ
Published on: 02nd March, 2026

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી, લીગ સ્ટેજની મેચ જીતી શરૂઆત કરી. સૂર્યકુમારની ટીમ સુપર-8 મેચ હારી, પણ સતત મેચ જીતી ટૉપ-4માં એન્ટ્રી કરી. સંજુ સેમસને ભારત-વેસ્ટ ઇન્ડિઝનો મેચ જીતાડ્યો. બુમરાહે પાકિસ્તાન સામે બે વિકેટ ઝડપી. ઈશાન કિશને નામિબિયા, પાકિસ્તાન સામે ફિફ્ટી ફટકારી. વરુણ ચક્રવર્તી ટૉપ વિકેટ ટેકર છે. હાર્દિક પંડ્યાએ બેટ અને બોલથી યોગદાન આપ્યું.